ગાયોનાં ઘાંસચારામાં કેળાંનાં પાંદડાનો ઉપયોગ
એક પશુપાલકે મને ગાયોને કેળાંનાં પાંદડા ખવડાવવાં બાબત સૂચનો આપવાં કીધું. ઘણાં વિસ્તારોમાં કેળાંનું ઉત્પાદન લેવું પ્રચલિત છે અને ખેડૂતો કેળાંનાં થડ, કુમળાં અંકુર અને પાંદડાંનો ઉપયોગ પશુઓનાં ઘાસચારામાં પણ...