પ્રકારના જનીન હાજર હોય તો બન્ને પ્રકારનું દૂધ ઉત્પન્ન કરે છે.દા.ત.જો ગાય એ1, એ1 પ્રકારના જનીનવાળી હોય તો એ1 પ્રકારનું દૂધ ઉત્પન કરશે। જો એ1,એ2 પ્રકારના જનીનવાળી હશે તો બન્ને...
કૃત્રિમ વીર્યદાન માટે બીમારી મુક્ત અને ઓલાદ ચકાસેલા સાંઢ ના વીર્યનો આગ્રહ રાખવો
આ સમીક્ષા નો ઉદ્દેશ A1 પ્રકારના વધુ પ્રોટીન ધરાવતી ગાયના દૂધમાં સામાન્ય વિસંગત એવુ બીટા કેસીન પ્રતિરોધક ઉત્પન્ન કરે છે કે જે ડાયાબિટીસ 1(DM1) ઉત્પન્ન કરે છે. વધુમાં એવુ પણ સૂચવવામાં આવ્યુ કે A1...