‘મિથુન’ ની આનુવંશિકતાની ક્રમબધ્ધતા : નર ગૌર અને ગાય ની સંકરીત ઓલાદ
લેખક: ર્ડો અબ્દુલ સામદ રીટાયર્ડ ડીન,મુંબઈ વેટ કૉલેજ, પરેલ, મુંબઈ. અનુવાદ્ક: ર્ડો ઘનશ્યામ ધોળકીયા (વડોદરા ). મિથુનને ગૌર તરીકે પણ ઓળખવામાં આવેછે તે અર્ધ જંગલી પ્રકારના ગૌ જાતિનું જાનવર છે...