breeding

દૂધાળું જાનવરોના પ્રજનન અંગે વ્યવસાયિક પદ્ધતિ ની વિચારધારા

જાનવરોના ઉત્પાદન માં પ્રજનન પદ્ધતિ બહુ મહત્વનો ભાગ ભજવે છે. પ્રજનન પદ્ધતિનો આધાર ડાયોનિ સંખ્યા, માલિકની પસંદ-નાપસંદ અને ઓલાદની કે તબેલાની નોંધણી કરાવવી કે કેમ પર આધાર રાખે છે.મૂળભૂત રીતે પ્રજનનની બે...

સ્વચ્છ અને ગુણવત્તાવાળું દૂધ શા માટે જરૂરી હોય છે?

            સ્વચ્છ અને ગુણવત્તાવાળું દૂધ એટલે તંદુરસ્ત, નીરોગી પશુઓ દ્વારા શુદ્ધ અને સ્વચ્છ વાતાવરણમાં દોહેલું, સામાન્ય રાસાયણિક બંધારણ તેમજ સારો સ્વાદ તથા સુગંધ ધરાવતું હોય, નરી આંખે જોઈ શકાય તેવા...

વાછરડા-પાડીયા ઉછેરમાં કરાઠા(કોલોસ્ટ્રમ)નું અગ્રિમ મહત્વ

કરાઠું શું છે?             બચ્ચાંના જન્મ બાદ તેની માતા(ગાય-ભેંસ)નું પ્રથમ દૂધ કરાઠું અથવા ખીરું (કોલોસ્ટ્રમ) કહેવાય છે. જે રંગે ઘટ્ટ પીળું તથા ચીકણું હોય છે. આ કરાઠું વિયાણ બાદ પ્રથમ...
Calf

નવજાત બચ્ચાંની જન્મ સમયે અને ત્યારબાદ શું કાળજી લેવી જોઈએ?

            બચ્ચાંના જન્મ બાદ શ્વાસોશ્વાસ ચાલુ થયા છે કે નહીં તે તપાસવું, બચ્ચાંના નાક, આંખ, કાન વગેરેમાં ચોંટેલી ચીકાશ આંગળીઓ વડે દૂર કરવાથી બચ્ચું આસાનીથી શ્વાસ લઈ શકશે. આમ છતાં...
Sales of Dairy Products

દૂધની બનાવટોનું આરોગ્યલક્ષી મહત્વ

દૂધ એ એક સમતોલ આહાર છે. આવો જાણીએ તેને સમતુલ્ય અને સ્વાસ્થ્યપ્રદ દૂધની બનાવટોનું મહત્વ. દહીં:             દહીં અને બીજા દૂધનું આથવણ કરી બનાવેલી દૂધની બનાવટોના સ્વાસ્થ્યવર્ધક ગુણો આપણાં વડવાઓ...
Azolla Cultivation

પશુઓના ખોરાકમાં ઉમેરવા એઝોલા નું ઉત્પાદન

પ્રસ્તાવના ભારત દુનિયામાં સૌથી દૂધ ઉત્પન્ન કરતો દેશ હોવા છતાં ઘાસચારા અને ખાદ્યની ખુબ જ તંગી છે.સૂકા ચારણી 12-14%, લીલા ચારણી 25-30% અને દાણ ની 30-35% જેટલી તુટ છે.ચારણી તંગી,...
diarrhea

પશુઓમાં અતિસાર (ઝાડા) માટે પારંપારિક ઓષધિઓ

લક્ષણો:-  સામાન્ય કરતા વધુ વખત પોદળો કરવો. પાતળા પોદળામાં ક્યારેક લોહી કે ચીકાશ કે બંને જોવા મળે. પાછળનો ભાગ ગંદો થવો જાનવર વાગોળ કરતું નથી. પશુ નિષ્ક્રીય,આંખો ઢાળેલીઅને ઝડપથી હલનચલન...

નફાકારક ડેરી વ્યવસાય માટે દૂધાળુ જાનવરની યોગ્ય પસંદગી

ડેરી વ્યવસાયને પસંદ કરવામાં સૌથી પહેલું અને મહત્વનું પગલું એ યોગ્ય દૂધાળું જાનવરની પસંદગી છે. જાનવર અંગેની વિગત એ પસંદગી નો પાયો છે સંકરિત જાનવરોમાં 50%વિદેશી ગુણ (જનીન) પસંદગી પાત્ર છે.આ...
cold stress

ઠંડીની ઋતુના તણાવમાં દૂધાળુ ગાયોની સારસંભાળ

ઠંડીની તકલીફ ઓછી કરવા લેવાના ખાસ પગલા. હવામાન પર દેખરેખ  : તાપમાન પર નજર કરી ઠંડીમાં ખોરાક વધારવો.ઠંડીની ૠતુના છેલ્લા 3 માસમાં જયારે ઠંડીનું પ્રમાણ તીવ્ર  હોય ત્યારે વધારે દાણ...