દૂધાળા પશુઓમાં હંગામી વંધ્યત્વ અંગેની મૂંઝવણવાળા પ્રશ્નો પૈકી, ઊથલા મારવા એ એટલો જ અગત્યનો તથા હજી પણ અણસમજ રહેલ પ્રશ્ન છે. જેના લીધે દૂધાળા પશુઓનાં ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે...
દૂધાળા પશુઓમાં ગર્ભપાત થવાના કારણો, નિદાન અને સારવાર
સામાન્ય રીતે ગર્ભધારણ કર્યા પછી ગાય- ૨૭૨ દિવસ પછી વિયાય છે. ગાભણ ગાય મરેલું અથવા જીવતું બચ્ચું સમય પૂરો થાય એ પહેલાં ગર્ભાશયની બહાર નીકળી જાય તેને ગર્ભપાત કે તરવાઈ...
મનુષ્યની તંદુરસ્તીના વિકાસ અને તેની જાળવણી માટે જરૂરી એવા તમામ આહારતત્વો, દૂધમાં સમાવિષ્ટ હોવાને કારણે દૂધને એક આદર્શ અને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. દૂધ એક એવો આહાર છે કે...
દૂધાળા પશુઓના બચ્ચાના રોગો અને તેના પ્રતિબંધક ઉપાયો
બચ્ચામાં થતા રોગોને વિવિધ તબ્બકામા જોવા જઈએ તો જન્મ પછીના ૪૮ કલાકમાં જોવા મળતા રોગો – અશક્તિ, ઠંડુ પડી જવું અને ખોડ-ખાંપણ. જન્મ પછીના પ્રથમ અઠવાડિયામાં થતા રોગો – ચેપી ઝાડાનો...
દૂધ ઉત્પાદનમાં બે મુખ્ય પાસાં છે, એક તો આઉમાં દૂધનુ નિર્માણ થવું અને બીજું સદર દૂધનુ દોહન કરવું. આઉમાં દૂધનું નિર્માણ શી રીતે થાય છે, તે અને દોહન વખતે માદા...
પાચનતંત્ર એક લાંબી નળી જેવું હોય છે, જેની સાથે બીજા અનેક અવયવો જોડાયેલા છે. પાચનતંત્રની શરૂઆત મુખથી થાય છે, જેમાં સહાયક ગ્રંથિઓ તરીકે દાંત, જીભ અને લાળગ્રંથિઓ આવેલી હોય છે....
બે થી પાંચ પશુઓ માટે રહેઠાણની વ્યવસ્થા કેવી હોવી જોઈએ?
ખેડૂતો મિશ્ર ખેતી પદ્ધતિમાં એકાદ-બે થી પાંચ પશુઓ પોતાને અનુકૂળ આવે તેવા રહેઠાણમાં રાખે છે, આવા રહેઠાણમાં પશુઓ માટે આરામદાયક ભોંયતળિયાની પૂરતી જગ્યા, ઉપર છાપરું, ત્રણ બાજુ દીવાલ કે આડસ,...
દેશી ગાયની ઓલાદના સુધારણા માટે પશુસંવર્ધનમાં કૃત્રિમ બીજદાનનું ખૂબ જ મહત્વ છે જે ધ્યાનમા લઈને દરેક રાજયોમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર થીજવેલ વીર્યથી કૃત્રિમ બીજદાન કામગીરી હાથ ધરવામાં આવેલ છે....
બચ્ચાને થતાં પાચનતંત્ર તથા અન્ય રોગોની માહિતી અને ઉપાયો
જન્મ બાદ વિકાસ પામતાં બચ્ચાઓમાં ખીરું કે કરાટું પીવડાવવું તેમજ યોગ્ય માત્રામાં દૂધ અને ખોરાક પૂરો પાડવો જોઈએ. બચ્ચું અઠવાડિયાનું થાય ત્યારે લીલા ઘાસ, પીસેલી મકાઈ કે દાણની શરૂઆત કરવી....
ગાયોમાં પ્રસવ પક્ષાઘાત કે લકવા (મિલ્ક ફિવર) એટલે શું? પ્રસવ પક્ષાઘાત (મિલ્ક ફિવર) ગાયનાં વિયાણ સાથે જોડાયેલો છે. આ વ્યાધિ કૅલ્શિયમની ઊણપથી થતી નથી. પરંતુ હંગામી ધોરણે થાય છે. જયારે...