વિયાણ બાદ જોવા મળતાં ચયાપચય સંબંધી બે રોગ: સુવારોગ (દુધિયો તાવ/ મિલ્ક ફીવર) અને કીટોસીસ (એસીટોનેમિયા)
સુવારોગ (દુધિયો તાવ, મિલ્ક ફીવર) આ રોગ વિયાણ બાદ તુરંત જ થાય છે. જેમાં ખોરાકમાંથી કેલ્શિયમ ઓછું મળવાના કારણે અને ખીરા તેમજ દૂધમાંથી વધુ પડતા કેલ્શિયમ વહી જવાના કારણે...
