બાહ્ય પરોપજીવીઓના લીધે પશુઓમાં થતી હાનિકારક અસરો અને તેને અટકાવવાના ઉપાયો
બાહ્ય પરોપજીવીઓ પોતાનું જીવન પ્રાણીના શરીરના ઉપરનાં ભાગમાં રહીને પસાર કરે છે. બાહ્ય પરોપજીવીઓ અલગ અલગ પ્રકારના જેવા કે ઇતરડી, જૂ, બગાઈ, માખી, ચાંચડ અને બીજા ખરજવું કરતાં જીવો...