ડૉ.અબ્દુલ સામદ દેશમાં બદલતા હવામાન ના કારણે પાકની નિષ્ફળતા એ સામાન્ય થઈ ગયેલ છે. નિષ્ફળતા દુકાળને કારણે, માવઠાને લીધે અથવા રોગોને કારણે થઇ શકે. પાકની નિષ્ફળતા વીમો ન ઉતાર્યો હોય તો...
ગાયોની તંદુરસ્તી સાથે ખોરાકી ખર્ચ ઓછો કરવા નવીનતમ ખાદ્ય પધ્ધતિઓ અપનાવવી પડશે જે સ્થાનિકે ઉપલબ્ધ હોય અને ખાદ્ય તરીકે ઉપયોગમાં લઈ શકાય. અગાઉના લેખમાં નિષ્ફળ ગયેલ પાકને પશુઓના ખોરાકમાં ઉપયોગ...
ભારતમાં અને દક્ષિણ અમેરિકામાં પશુઓને આખી શેરડી ખવડાવવી એ સામાન્ય છે. ઉનાળામાં જયારે અન્ય ચારો આસાનીથી ઉપલબ્ધ ન હોય ત્યારે શેરડી આસાનીથી ઉપલબ્ધ હોઈ તેનો વપરાશ થતો હશે. 1970 દરમિયાન...
લેખક: યેશા પીપલીયા B. Tech, Tech writer,Prompt Dairy Tech. અનુવાદક: ડો ઘનશ્યામ ધોળકીયા, વડોદરા વોડકીઓ અને ગાયોની તંદુરસ્તી તેમજ શક્તિ જાળવી રાખવા પૂરતા પ્રમાણમાં ખાણ અને ઘાસચારો મળવો જોઈએ.ખોરાક એ રીતે...
વાગોળ કરતાં જાનવરોમાં પ્રોટીનનું પાચન વાગોળ કરતાં જાનવરોને પ્રોટીન અનેક જગ્યાએ થી ઉપલબ્ધ થાય છે અને પ્રોટીનનું પાચન બે રીતે થાય છે. રૂમેન (પેટ) માં વિઘટીત થતાં પ્રોટીનનું પાચન જીવાણું...
ડૉ.અબ્દુલ સામદ ગાયને સારી ગુણવત્તાવાળો રેશાવાળો આહાર મળતો નથી તેવી શંકા ક્યારે ઉભી થાય ? ગાયોની વર્તણુંક જોવા નિયમિત રીતે ગોંશાળાની મુલાકાત લેવી જોઈએ .જે આહાર વ્યવસ્થાપનની ઘણી માહિતી દર્શાવે...
ગાયોને યુરિયા ખવડાવવા અંગે ગણી ગેરસમજણ છે. વાગોળતા જાનવરો માટે નાઇટ્રોજન મેળવવા સસ્તું અને સહેલાઇથી ઉપલબ્ધ છે. ગાયોના જટિલ પેટમાના સૂક્ષ્મ જીવાણુઓ યુરિયામાંથી મુક્ત નાઈટ્રોજન મેળવી પ્રોટીનમાં રૂપાંતર કરે છે. આવા સૂક્ષ્મ...