ખેડૂતો મિશ્ર ખેતી પદ્ધતિમાં એકાદ-બે થી પાંચ પશુઓ પોતાને અનુકૂળ આવે તેવા રહેઠાણમાં રાખે છે, આવા રહેઠાણમાં પશુઓ માટે આરામદાયક ભોંયતળિયાની પૂરતી જગ્યા, ઉપર છાપરું, ત્રણ બાજુ દીવાલ કે આડસ,...
ગાયોને આરામ દાયક ,વધુ ગર્ભ ધારણ અને ઉત્પાદકતા માટે જરૂરી ગૌશાળા
ગાય મનુષ્ય નથી. તેની ચામડી, શરીરનું તાપમાન અને શરીરની ગરમીનું નિયમન એ મનુષ્ય કરતા અલગ છે. ગાયની ચામડીની જાડાઈ 6 મીમી છે જયારે મનુષ્યની ચામડીની જાડાઈ 0.7મીમી છે. ગાયની ચામડી વધુ...