ગાયની નાની પરંતુ સુંદર ઓલાદ : કાસરગોડગાયની જાતિ જે વિસ્તારમાં જે ઓલાદનો વધુ ઉછેર થતો હોય ત્યાંનું નામ આપવામાંઆવે છે. કસરગોડ જિલ્લો એ કેરળ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ છે જેની પશ્ચિમમાં વિશાલ દરિયો છે દક્ષિણમાં સપાટ જમીન અને ઉત્તરમાં...