સાયલેજ

વધારાનાં લીલાં  ઘાંસચારાને કાપીને એનો બગાડ ન થાય એવી રીતે સંઘરવામાં આવે છે એ પ્રક્રિયા. જેવી રીતે વિવિધ શાકભાજી ને એની મોસમમાં અથાણાં તરીકે સંઘરવામાં આવે છે, જેથી એને ત્યારે આહારમાં લઇ શકીએ જયારે એનો મોસમ ના હોય. સાયલેજ બનાવવાની પ્રક્રિયા એટલે ઘાંસમાં આથો લાવવો જેથી એનું પીએચ જળવાય અને એનો બગાડ ન થાય.